Gujarat

અમરેલી. કુંકાવાવ  કુંકાવાવ ગ્રામ પંચાયત માં સરપંચ શ્રી ની ઓફિસ નું ઓપનિંગ કરવામાં આવ્યું 

કુંકાવાવ વિકાસ અને લોકો ની સેવા માટે  સરપંચ ની ઓફિસ નેઆજે ખુલ્લી મુકવામાં આવી…
કુંકાવાવ ખાતે સરપંચ ની ઓફિસ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું….જેમાં ન્યાયસમિટી ના ચેરમેન તેમજ બી પી એસ બાપ્સ સ્વામિનારાયણ મંદિર ના સંતો દ્વારા ખુલ્લી મુકવામાં આવી….
સંતો એ આશીર્વાદ આપતા કહ્યું હતું કે સમાજ ના સુંદર કામ ગામમાં બાગ બગીચા અને વિકાસ ના કામ કરો તેવી શુભેચ્છા પાઠવી હતી…
આ તકે ગામના નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા…
આજ રોજ તારીખ 5.3.2022
કુંકાવાવ ગ્રામ પંચાયત માં સરપંચ શ્રી ની ઓફિસ નું ઓપનિંગ કરવામાં આવ્યું તેમજ ન્યાય સમિતિ ના ચેરમેન શ્રી શાંતાબેન સામતભાઇ ધાધલનું સ્વાગત કરવામાં આવ્યું પૂજ્ય શ્રી ગવ ભક્ત ગોબરભગત તેમજ B A P S  સ્વામિનારાયણ મંદિર ગોંડલ ના  સત્સંગ પ્રીય સ્વામી તેમજ વિનય યોગી દર્શન સ્વામી સારિંગપુર ના સ્વામિનારાયણ મંદિર ના સ્વામીજી તેમજ સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી  ( ફૌજી) તેમજ તલાટી મંત્રી જયેશ ભાઈ કટેસિયા તથા  શ્રી મિલનભાઈ કટારીયા, તાલુકા પ્રમુખ ગોપાલભાઈ અટાળા , ઉપ સરપંચ દેવેન્દ્ર ચોવટિયા માલધારી સેલ પ્રમુખ મયુર સાનિયા અરવિંદભાઇ સોની    સંજયભાઈ ગળથીયા   જીવરાજભાઈ ધાધલ, રાજુભાઇ દેસાઈ ,કમલેશ લાખાણી, જયદીપભાઈ સોલંકી , ઘનશ્યામ ભાઈ લાખાણી , દીપક ભાઈ બસિયા , રઘુ ભાઈ, મિત ભાઈ ભાલું , વિનુંભાઈ  હુંબલ ,મનસુખ ભાઈ લુહાર, જવેર ભાઈ, રાજુ ભાઈ દૂહિરા, દીપક ભાઈ, મનસુખ ભાઈ બાબરીયા દલસુખ ભાઈ દુધાત્, ઘનાભાઈ જોશી તેમજ ગ્રામ પંચાયતની પેનલ ગ્રામ જનો હાજર રહ્યા
રિપોર્ટ રસિક વેગડા મોટીકુકાવાવ

IMG-20220305-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *