અમરેલીમાં શહેર ભાજપ કારોબારી બેઠકમાં નવનિયુકત પત્રકાર એકતા પરિષદના હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું ભાજપ કારોબારી મિટિંગમાં અમરેલી જિલ્લા પત્રકાર પરિષદના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈ નું સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી ના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી ના વરદ હસ્તે સન્માન કરાયુ હતું તથા પત્રકાર પરિષદ જિલ્લાના પ્રમુખ ભાવેશભાઈ વાઘેલાનું ગુજરાત ભાજપ યુવા ઉપાધ્યક્ષ મનીષભાઈ સંઘાણીના વરદહસ્તે શાલ ઓઢાડીને સન્માનીત કરવામાં આવ્યું
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

