|
ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નગર સેવક સમિતિ ગણેશ મહોત્સવ અમરેલી કા રાજા વિઘ્નહર્તા ગજાનન ગણપતિ બાપાની આરતી ઉતારતા પત્રકાર મિત્રોએ બહોળી સંખ્યામાં હાજરી આપી તમામ ગ્રુપ સહિતના આગેવાનો અને અમરેલી ધર્મપ્રેમી જનતાને હાજર રહયા હતા અને વિધ્નહર્તા દેવ ની આરતી ઉતારી ને ગણેશજી ની આરાધના કરી હતી..
2 Attachments
|
|
|

