Gujarat

આજરોજ સામાજિક ન્યાય પખવાડિયા તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિવિધ કલ્યાણકારી યોજનાના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુર તાલુકાના ગુડા ગામે નલ સે જલ યોજનાનું લોકાર્પણ

આજરોજ સામાજિક ન્યાય પખવાડિયા તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિવિધ કલ્યાણકારી યોજનાના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુર તાલુકાના ગુડા ગામે નલ સે જલ યોજનાનું લોકાર્પણ છોટાઉદેપુર લોકસભા ના સાંસદ ગીતા બેન રાઠવા તેમજ ગુજરાત આદિજાતિ નિગમ ના ડિરિકટર જશું ભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું  તેમજ ઉનાળા ની ગરમી માં અબોલા પક્ષિઓ માટે માટી ના પાણીના કુંડાનું વિતરણ કર્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકો ને માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમ માં ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી શંકરભાઈ તથા પૂર્વ પ્રમુખ તથા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠવા, તાલુકા સંગઠન પ્રમુખ કાળું ભાઈ , મહામંત્રી રસિકભાઈ રાઠવા જિલ્લા પંચાયત સભ્ય શર્મિલા બેન રાઠવા ,ગુમાનભાઈ રાઠવા,તાલુકા પંચાયત સભ્ય રાજેશભાઈ રાઠવા અને ગામ ના સભ્યો તેમજ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યા હતા,

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220409-162942_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *