Gujarat

આજ રોજ ભુવા ગ્રામ પંચાયતના નવનિયુક્ત

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)

આજ રોજ ભુવા ગ્રામ પંચાયતના નવનિયુક્ત *સરપંચ શ્રી રેખાબેન જયસુખભાઇ વરાણીયા દ્વારા ભુવા ગ્રામ પંચાયતના સરપંચનો ચાર્જ સંભાળવામાં આવ્યો. તથા *ઉપસરપંચનો ચાર્જ ભાનુબેન રમેશભાઈ સીસણાદા* દ્વારા સંભાળવામાં આવ્યો. તે બદલ સરપંચ તેમજ ઉપસરપંચ તથા બધા સભ્યોને ગ્રામજનો દ્વારા  અભિનંદન અને શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.

IMG-20220125-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *