Gujarat આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માંન 7મી તારીખે છોટાઉદેપુર ખાતે આવશે, Posted on November 6, 2022 Author Admin Comment(0) છોટાઉદેપુર ખાતે 7મી તારીખે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માંન છોટાઉદેપુર ખાતે આવશે અને છોટાઉદેપુર નગરમાં રોડ શો કરશે. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.