MPHW,FHW,MPHS,FHS,THS અને THV કેડરના જિલ્લાના 456 કર્મીઓ હડતાળ ઉપર ઉતર્યા છે 0 કિમિ, PTA ,2800 ગ્રેડપે અને 98 દિવસનું કોવિડ સમયનું ભથ્થું આ ત્રણ માંગણીઓને લઈ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે પાયાના આરોગ્ય કર્મીઓ હડતાળ ઉપર જતા આરોગ્ય લક્ષી સેવાઓ ઉપર પડશે મોટી અસર પડશે
જિલ્લા આરોગ્ય સંઘના હોદ્દેદારોએ કલેકટર, DDO, CDHO અને DSPને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
પડતર માંગણીઓનો ઉકેલ નહિ આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી ,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

