Gujarat

આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળામાં શ્રી ગણેશજી ની ભવ્ય સ્થાપના

આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળામાં શ્રી ગણેશજી ની ભવ્ય સ્થાપના

અંકલેશ્વર સ્થિત આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળામાં ગણેશજી માટેના મંડપની જાતે રચના કરી વિધિવત ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હતી. શાળાના શિક્ષિકો દ્વારા શ્રી ગણેશજી ની આરતી અને સૂત્રો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા સતત બાળકોને વિવિધ પર્વની મહિમા અને ઉજવણીનું પણ જ્ઞાન આપી રહી છે.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

IMG-20220901-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *