Gujarat

ઈ.પી.રેશિયોમાંથયેલસુધારોસહિતનામાપદંડોનીસમીક્ષાકરાઈ

કલેક્ટરકચેરીનાસભાખંડખાતેજિલ્લાનારોલઓબ્ઝર્વરશ્રીતથાજી.પી.સી.બી. ગાંધીનગરનાચેરમેનશ્રીઆર.બી.બારડનાઅધ્યક્ષસ્થાનેમતદારયાદીખાસસંક્ષિપ્તસુધારણાકાર્યક્રમ 2022 અંતર્ગતજિલ્લાકલેક્ટરશ્રીડો. સૌરભપારધીતેમજજામનગર, દેવભૂમિદ્વારકાતથાપોરબંદરજિલ્લાનાનાયબજિલ્લાચૂંટણીઅધિકારીશ્રીઓસાથેસમીક્ષાબેઠકયોજાઇહતીજેમાંશ્રીબારડેમતદારયાદીનેલગતાવિવિધમાપદંડોનીસમીક્ષાકરીજરૂરીમાર્ગદર્શનપૂરુંપાડ્યુંહતું.

બેઠકમાંરોલઓબ્ઝર્વરશ્રીબારડેઉપસ્થિતવિવિધજિલ્લાનાચૂંટણીઅધિકારીશ્રીઓપાસેથીહાલનામતદારયાદીસુઘારણાકાર્યક્રમદરમ્યાનમહિલામતદારોનીનોંધણી, જિલ્લાનાજેન્ડરરેશિયોમાંથયેલસુધારો, વસ્તીગણતરીમાંનોંંધાયેલકુલવસ્તીતેમજમતદારયાદીમાંનોંધાયેલામતદારોમુજબઈ.પી. રેશિયોમાંથયેલસુધારો, ૧૮-૧૯તેમજ૨૦-૨૯વયજૂથનાયુવામતદારોનીનોંધણીમાંથયેલવધારોવગેરેજેવીમતદારયાદીસંબંધીતવિગતોમેળવીહતીતેમજતબક્કાવારદરેકમાપદંડોચકાસીવિવિધજિલ્લાઓદ્વારાહાથધરવામાંઆવેલકામગીરી, લક્ષ્યાંકોસહિતનીબાબતેમાર્ગદર્શનપૂરુંપાડીજરૂરીસૂચનોકર્યાહતા.

બેઠકમાંજિલ્લાચૂંટણીઅધિકારીઅનેજિલ્લાકલેકટરશ્રીડો. સૌરભપારધી, નાયબજિલ્લાચૂંટણીઅધિકારીજામનગરશ્રીકે.એસ.ગઢવી, નાયબજિલ્લાચૂંટણીઅધિકારીદેવભૂમિદ્વારકાશ્રીઆસ્થાડાંગર, નાયબજિલ્લાચૂંટણીઅધિકારીપોરબંદરશ્રીહેતલજોશીતથાઉપરોક્તતમામજિલ્લાનામતદારનોંઘણીઅધિકારીશ્રીઓઉપસ્થિતરહ્યાહતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *