Gujarat ઊનાના પસવાળા ગામ અને ક્ષત્રિય સમાજનું ગૈરવ… Posted on June 28, 2022 Author Admin Comment(0) ઊનાના પસવાડા ગામે રહેતા અનિરૂધસિંહ પાંચુભા વાળા, ઉદયસિંહ ભરતસિંહ ગોહીલ કરાટે સ્પર્ધામાં બે યુવાનો ગુજરાત લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ તકે પસવાળા ગામ અને ક્ષત્રિય સમાજનું ગૈરવ વધારેલ છે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.