Gujarat

ઊનામાં સરસ્વતી સન્માન સમારંભ યોજાયો બાળકોને કિટ વિતરણ કરાય..

ઊનામાં વાલ્મીકી સમાજની વાડી ખાતે સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં ૪૦ જેટલા બાળકોને પ્રોત્સાહન ઇનામની કિટ વિતરણ કરવામાં આવી હતી. આ તકે વાલ્મીકી સમાજના પટેલ માવજીભાઇ અમીતભાઇ, અભિસેકભાઇ તથા કારોબારી સભ્યો, મેમ્બરો તેમજ સમસ્ત વાલ્મીકી સમાજના લોકો ઉપસ્થિતી રહ્યા હતા.

ઊનામાં-સરસ્વતી-સન્માન-સમારંભ-યોજાયો-જેમાં-બાળકોને-કિટ-વિતરણ-કરાય.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *