Gujarat

કઠલાલ તાલુકાના ખલાલ સરપંચને વનીકરણ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના ખલાલ ગામના સરપંચ જશુભાઈ ઝાલાએ સામાજિક વનીકરણ વિભાગ ના સહયોગથી વૃક્ષ વાવવા માટે તેમજ વનીકરણની ઉત્તમ કામગીરી કરી હતી અને અનેક વૃક્ષો વાવ્યા હતા.આ કામગીરી બદલ ખલાલના સરપંચ જશુભાઈ ઝાલાનુ સન્માન કરવામાં આવ્યું હતું.સામાજિક વનીકરણ વિભાગ નડિયાદ તરફથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે જશુભાઈ ઝાલા ની ચેક આપવામાં આવ્યો હતો તેમજ સન્માન કરવામાં આવ્યું હતું.

IMG_20220817_193213.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *