Gujarat

કવાંટ રેન્જના તત્કાલીન રાઉન્ડ ફોરેસ્ટર કાંતિભાઈ રાઠવા સામે લાંચની માંગણી કર્યાને લઈ ACB પોલીસે નોંધ્યો ગુનો, લાંચની રકમની માંગણીના રેકોર્ડિંગ આધારે ACB પોલીસે નોંધી ફરિયાદ

ગત 11/1/2019 ના રોજ બળતણના લાકડાનો ટેમ્પો પકડી છોડી દેવા ફોરેસ્ટર માંગી હતી રૂપિયા 20 હજારની લાંચ,
અંતે 10 હજાર નક્કી કરી ફોરેસ્ટર  5 હજાર રોકડ લીધા હતા,
બાકીના 5000/- ની ઉઘરાણી કરી રકઝક બાદ 2000/- માંગ્યા હતા ,
ફરિયાદીએ રેકોર્ડીંગ સાથે ACB માં ફરિયાદ કરતા ગોઠવ્યું હતું છટકું,
છટકું નિષ્ફળ જતા પ્રાથમિક તપાસનો કરાયો હતો આદેશ.
તપાસના અંતે બે વર્ષ બાદ ACB પોલીસે તત્કાલીન ફોરેસ્ટર કાંતિભાઈ રાઠવા સામે નોંધ્યો ગુનો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220316-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *