આજરોજ કવાંટ વડોદરા જતા મુસાફર રૂપિયા ભરેલું પાકીટ ભૂલી ગયા હતા સોશિયલ મીડિયા દ્વારા તપાસ કરવામાં તપાસ કરતા પાકીટ ભૂલી જતા વ્યક્તિને ડેપો ડિવિઝન દ્વારા જાણ કરવામાં આવી હતી ઓફિસમાં બોલાવીને પરત કરવામાં આવ્યું છે પાકીટમાં 18000 ની રકમ હતી ગણતરી ના કલાકોમાં જે વ્યક્તિને સોધી શોધી કાઢ્યો
મુસાફરે એસટી ડિવિઝન નો આભાર માન્યો તેમજ કંડકટર રેખાબેન આર ડામોર તેમને રૂપિયા ભરેલું બેગ બોડેલી ડિવિઝન ઓફિસમાં જમા કરાવ્યું હતું
રાઠોડ મનસુખભાઈ કિશનભાઇ કવાટ ગામ ના રહેવાસી કોઈ કામ અર્થે બરોડા જઈ રહ્યા હતા તેમનું પાકીટ બસમાં રહી જતા કંડક્ટરે બોડેલી એસટી ડેપો ની ડિવિઝન ઓફિસમાં જમા કરાવ્યું હતું તેમજ સોશિયલ મીડિયા દ્વારા ગણતરીના કલાકોમાં બેગ પરત કરી દીધું હતું મનસુખભાઈ જણાવતા એસટી ખાતાનું અને કંડકટર નું આભાર માન્યો હતો અને એક ખુબ સરાહનીય બોડેલી એસટી ડેપો વિભાગ દ્વારા કરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


