ખૂબ ખૂબ અભિનંદન અમરેલી શહેરના વતની કાદરી સોફિયા મહેબૂબ બાપુ ધોરણ 12 માં 90.29% મેળવી ને ના ફક્ત સૈયદ પરિવારનું ગૌરવ વધાર્યું છે સાથે સાથે મુસ્લિમ સમાજનું પણ ગૌરવ વધાર્યું છે. કાદરી સોફિયા નાનપણથી અભ્યાસમાં હોશિયાર હોય ને ધોરણ 12 માં સારા ગુણ મેળવી ને પાસ કરેલ છે તેઓ મહેબૂબ સ્કૂલ ના પ્રમુખ મહેબૂબ રહેમાન બાપુની દીકરી છે. અખિલ ભારતીય યોગ શિક્ષક મહાસંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇનાયતખાન પઠાણ અને મિડિયા અધ્યક્ષ ભાવેશભાઈ વાધેલા સોફિયા કાદરી ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને શિક્ષણ ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરી સમાજ તથા દેશનું નામ રોસન કરી તેવી શુભેચ્છાઓ
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી
