Gujarat

કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલનો જામનગર જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે આવનાર છે, જેમની આ મુલાકાત દરમિયાન તેઓ તા.૨૧/૦૧/૨૦૨૨ શુક્રવારના રોજ સવારે ૯:૦૦ કલાકે એ.પી.એમ.સી. ધ્રોલ ખાતે તાલુકાના સહકારી મંડળીઓના હોદ્દેદારો સાથે બેઠક યોજશે, ત્યારબાદ ૧૧:૦૦ થી ૧૫:૦૦ કલાક દરમિયાન સરકીટ હાઉસ ખાતે લોકો સંપર્ક યોજી લોકોને રૂબરૂ મળશે. મંત્રીશ્રી જામનગરના ગ્રામ્ય વિસ્તારોખીમલીયા, બેડ, આમરા, જિવાપર, દોઢીયા ખાતે ૧૫.૩૦ થી ૨૦.૦૦ કલાક દરમ્યાન લોકસંપર્કમાં હાજરી આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *