બજેટને સ્વર્ણિમ બજેટ ગણાવતા પ્રો.શંકર રાઠવાએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રીએ ગરીબ આદિવાસી અને સામાન્ય વર્ગના લોકોના હિત જળવાય અને સુખાકારી વધે તેવા પ્રયાસ કર્યા છે,છેવાડાના માનવી ને શિક્ષણ ,આરોગ્ય ,ખેતી ની સુવિધાઓ સરળતા ઘર આંગણે પોતાના ગામમાજ ઉપલબ્ધ થાય તેવી જોગવાઈઓ કરવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


