Gujarat

કોડીનાર તાલુકાના સિંધાજ ગામનો યુવાન SSB,Army ની ટ્રેનિંગ પૂર્ણ કરી ઘરે આવતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયુ

ગિરગઢડા
   ભરત ગંગદેવ…
કોડીનાર તાલુકાના સિંધાજ ગામના વતની રોહિતસિંહ વજુભા રાઠોડ SSB,ARMY ની તાલીમ પૂર્ણ કરી પોતાના વતન મુકામે પરત આવ્યા ત્યારે ફાચરીયા ફાટકથી સિંધાજ ગામ સુધી ગ્રામજનો દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી બાઈક રેલી કાઢી નવયુવાનને સન્માન આપવામાં આવ્યું…

IMG-20220415-WA0469.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *