ખેલ મહાકુંભ કબ્બડી માં અંડર 14 ટીમ બોયઝ ટીમ મે વડીયા, તેમજ ખજૂરી પીપળીયા ને માત આપી જિલ્લા માં પ્રવેશ કર્યો તેમજ ઓપન ટીમ માં બહેનો યે પણ જિલ્લા કક્ષા માં પ્રવેશ મેળવી લીધો કુંકાવાવ મોટી બી ફૌજી ટીમ નું પરફોર્મન્સ જોઈને ગામ જનો તેમજ વાલીઓ યે ખુશીનો અનુભવ થયો છે સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી તેમજ ભાર્ગવ ભાઈ સતાસિય અને ભુમિ બહેન મહેતા ની મહેનત રંગ લાવી કુંકાવાવ ગ્રામ પંચાયત દ્વારા બી ફૌજી ટીમ ને ખાસ અભિનંદન આપ્યા અને વધારે અને વધારે આગળ વધો તેવી શુભેચ્છા પાઠવવા આવી છે અને યોગ્ય માર્ગદર્શન પણ આપવા માં આવ્યું
Attachments area


