Gujarat

ગિરગઢડા તાલુકા કક્ષાના પી.આર. આઈ. વર્કશોપ અને આશા સંમેલન કાર્યકમ જલારામ વાડી ગિરગઢડા ખાતે યોજાયો

ગિરગઢડા
  ભરત ગંગદેવ.
ગિરગઢડા તાલુકા કક્ષાના પી.આર. આઈ. વર્કશોપ અને આશા સંમેલન કાર્યકમ જલારામ વાડી ગિરગઢડા ખાતે યોજાયો આ કાર્યકમ માં હેલ્થ ઓફિસર દ્વારા આરોગ્યલક્ષી તમામ વિસ્તુત માહિતી આપવામાં આવી જે મકે માતામરણ. બાળમરણ. અટકાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી તેમજ સરકાર ની વિવિધ યોજના ઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા ગિરગઢડા તાલુકામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામવાળા. ફાટસર. ફુલકા. હરમડિયા. ધોકડવા. દ્વારા આરોગ્યલક્ષી કાર્યકમ ના રોલપ્લે રજૂ રજૂ કરવામાં આવ્યા હતા સંમેલન ના અંતે શેષ્ઠ કામગીરી કરેલ આશાવર્કર બહેનોને 1.થી 5 ક્રમ માં આવનાર બહેનોને શિલ્ડ. તથા તાલુકા માં આશા ફેસિલેટર બહેનોમાંથી શેષ્ઠ કામગીરી કરનાર એક બહેનને ચિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ.
 આ કાર્યક્રમ માં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના મહાનુભુવાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા  કાર્યકમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

IMG-20220315-WA0428.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *