સોની યોગેશ પી સતિકુંવર વેરાવળ
જુનાગઢ રેન્જ ડિ આઈ જી મણિન્દર પ્રતાપ સિંહ પવાર તેમજ જિલ્લા પોલિસ અધિક્ષક મનોહર સિંહ એન જાડેજા ત્થા મદદનિશ પોલિસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ વેરાવળ વિભાગ ના ઓ એ અલગ અલગ ટીમો ત્થા સર્કલ પોલિસ ઈન્સ્પેક્ટર શ્રી વી ઍમ ચૌધરી સાહેબ ની સુચના અનુસાર નવા બંદર મરિન પોલિસ સ્ટેસન ગુ.ર નં ૧૧૧૮૬૦૦૩૨૨૦૩૩૦/ ૨૦૨૨ આઈ. પી સી કલમ ૩૬૨.૩૭૬. ૩૭૬ ૫૦૬ ત્થા જાતિય ગુન્હા ઓ સામે બાળકો ને ર
રક્ષણ આપતી કલમ
૪.૮ મુજબ ૧૬.૦૭ .૨૦૨૨ ના ૧૦.૩૦ કલાકે બનેલ બનાવ આ કામ ના ફરિયાદી ની દિકરી નુ ભોગ બનનાર સાહેદ ઉમ વર્ષ ૧૨ ને અજાણ્યો પુરૂષ આશરે ૪૦વર્ષે શરીરે મજબુત અપનયન કરી બદનામ કરવાને ઇરાદે લઈ જઈ ફરિયાદિ ની દિકરી સાહેદ ની મરજી વિરુદ્ધ શારિરિક અડપલા ત્થા શારિરિક શોષણ કરી ધમકી આપનાર અજાણ્યા આરોપી ને અલગ અલગ ટીમો બનાવી ત્થા ટેક્નિકલ હયુમન શોર્ષ ના માધ્યમથી આરોપી ઓ ને ગણત્રી ની કલાકો માં જ ભાળ મેળવવા નવા બંદર પોલિસે સફળતા મેળવી હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

