ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન માં લાંબા સમયથી ગુનાઓના કામે તથા એમ.વી. એક્ટ ૨૦૭ના કામે તથા બિનવારસુ પડતર રહેલ વાહનો મેં.જયુ.ફ.ક.મેજી.સા. ઉના કોર્ટના તથા એકઝી.મેજી.કચેરી ઉનાના હુકમ આધારે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન માં જાહેર હરાજી કરવામાં આવી હતી આ તકે સી.પી.આઈ.તાલાળા.વી.એમ.ચૌધરી સાહેબ તથા નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ.કે.જે.ચોહાણ સાહેબ તથા નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ના એ.એસ.આઈ.એમ.કે.વાજા ઉપસ્થિત રહ્યા હતા


