ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જીલ્લા આપના ઉપાધ્યક્ષ મનુભાઈ મોરી , ગુજરાત પ્રદેશ આપના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી સાથે અમદાવાદ ની તા.2/4/22 ની તિરંગા ગૌરવ યાત્રા દરમ્યાન.
અામ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ ના નિકોલ માં આવેલ ઉત્તમ નગર ચોક ના નાના ખોડીયાર મંદિરના ચોક થી પ્રારંભ કરાયેલ ” તિરંગા ગૌરવ યાત્રા ” દરમ્યાન તિરંગા ધ્વજ સાથે માનવ મહેરામણ ઉમટેલો .
અગાશીઓ ઉપર , રસ્તામાં આવેલી દુકાનોના ઓટલા ઉપર , તેમજ રોડ ઉપર અત્ર – તત્ર સર્વત્ર તિરંગાઓનો જાણે દરિયો ઉમટ્યો હોય એવું દેખાતું હતું.
એક નાની બાળકી અગાશી ઉપર તિરંગો લઈને ઉમંગપૂર્વક
ભારત માતા ની જય બોલાવતી હતી તે જોઈને કેજરીવાલજી એ કહ્યું કે ” યે દેખકર દિલમેં કુછ કુછ હોતા હૈ “


