રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
સરકારની વિવિધ પ્રજાલક્ષી સેવાઓ પ્રજાજનોને ઘર આંગણે મળી રહે તે હેતુસર કઠલાલ તાલુકાના ચરેડ ખાતે “સેવા સેતુ કાર્યક્રમ” યોજાયો.જેમાં કઠલાલ મામલતદાર રણજીતસિંહ મોરી,તાલુકા વિકાસ અધિકારી જબુકાબેન,કઠલાલ તાલુકા ભાજપ પ્રમુખ કિરણસિંહ ડાભી,ખેડા જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ના ઉપ પ્રમુખ બંસીલાલ પ્રજાપતિ,ચરેડ સરપંચ અજીતસિંહ તેમજ કઠલાલ તાલુકા ના અધિકારીઓ,ગ્રામજનો અને આસપાસના ગામ ના સરપંચો,તાલુકા સદસ્યો તેમજ મોટી સંખ્યા મા લાભાર્થીઓ હાજર રહી સેવસેતુ કાર્યક્રમમા જોડાયા હતા.


