Gujarat

છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી કવાંટ પોલીસ

શ્રી એમ એસ ભરાડા પોલીસ મહાનિરિક્ષક વડોદરા રેન્જ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આયારે શ્રી એ.વી કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓના સંકલનમાં રહી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ કરેલ જે અનુસંધાને પો.સ.ઇ. સી એમ ગામીત તથા ક્વાંટ પો.સ્ટેના પોલીસ સ્ટાફના માણસોએ બાતમી હક્તિ આધારે ક્વાંટ પો.સ્ટે. ૮ ગુ.રજી. નં ૧૧૮૪૦૦૬૧૦૨૩૯/૨૦૨૧ પ્રોહિ એક્ટ કલમ ૬પ ઇ), ૧૧૬(બી) મુજબના ગુનાઓના આરોપી ગરકીયાભાઇ રેલીયાભાઇ ભીલ રહે આંબાડુંગર તા ક્વાંટ જી.છોટાઉદેપુર નાઓને ક્વાંટ ટાઉનમાંથી પકડી પાડી સદરી વિરૂધ્ધમાં કાયદેસર કરવામાં આવેલ છે. આમ છેલ્લા એક વર્ષથી સદરી પોતાની ધરપકડને ટાળી નાસતા ફરતા આરોપીને પક્ડી પાડવામાં ક્વાંટ પોલીસને સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220127-181120_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *