છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહા સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં BLO નાં વિવિધ પ્રશ્નોના ઉકેલ આવે તેનાં માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત BLO તરીકે પ્રાથમિક શિશ્રકો સારી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે જ્યારે અમુક શિશ્રક કર્મચારીઓ સારી રીતે BLO ની કામગીરી કરી અને રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી થતાં હોય છે તેવી 10 માગણીઓને લઈને જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area


