Gujarat

છોટાઉદેપુર તાલુકાના સુરખેડા ગામે રસ્તા નું ભૂમિપુજન છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જશું ભાઈ રાઠવા ના હસ્તે કરવામાં આવ્યું,

છોટાઉદેપુર તાલુકાના સુખેડા ગામે રસ્તો જે ગુજરાત અને મથ્ય પ્રદેશ ની જોડતો ગામડાઓને રસ્તો છે જેમાં મથ્ય પ્રદેશ ના 15 જેટલા ગામોના લોકોને લાભ મળશે, અને ગુજરાત ના 10 જેટલા ગામોને આનો લાભ મળશે, જેનો ભૂમિપૂજન છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જશું ભાઈ રાઠવા ના હસ્તે કરવામાં આવ્યું , આ રસ્તા નું ભૂમિપૂજન 53 લાખના ખર્ચે કરવામાં આવ્યું, આ ભૂમિપૂજન માં ઉપસ્થિત છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ રમેશ ભાઈ રાઠવા  ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ના સભ્ય મુકેશ ભાઈ રાઠવા, તેમજ છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળું ભાઈ નાયકા , તેમજ રસિક ભાઈ રાઠવા, તેમજ ગામ ના આગેવાન અને ગામ લોકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહયા હતા,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220524-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *