Gujarat

જાફરાબાદ તાલુકા પંચાયત ની સામાન્ય સભા બેઠક મળી હતી. જાફરાબાદ તાલુકા પંચાયત નું સને ૨૦૨૨-૨૩ નું ₹૪૨,૫૦,૨૭,૫૦૦ નું અંદાજિત બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું..

વિક્રમ સાખટ રાજુલા
તેમાં ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખ મંજુબેન નાજભાઈ બાંભણીયા, જીલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ ભીલ, દેવજીભાઇ પડસાલા, તાલુકા વિકાસ અધિકારીશ્રી સોનાગરાં સાહેબ, કારોબારી ચેરમેન ભીમભાઇ વરું, ઉપપ્રમુખ હિંમતભાઈ, ન્યાય સમિતિ ચેરમેન દયાબેન કાંતિભાઈ અને  તાલુકા પંચાયત ના સદસ્યશ્રીઓ અને તાલુકા પંચાયત ના  શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

IMG-20220324-WA0077.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *