Gujarat

જામવંથલીસહિતઆસપાસનાગ્રામજનોદ્વારાકૃષિમંત્રીશ્રીનુંઅદકેરૂસન્માનકરાયું  

જગાતથામેડીગામનાચેકડેમોતથાતળાવોનર્મદાનીરથીભરાતાગ્રામજનોદ્વારાનર્મદાનીરવધામણાનોકાર્યક્રમતથાકૃષિમંત્રીશ્રીરાઘવજીભાઈપટેલનોસન્માનસમારોહયોજવામાંઆવ્યોહતોજેમાંબહોળીસંખ્યામાંવરણા, જગા, મેડી, ચાવડા, બાળા, જામવંથલીસહિતઆસપાસનાગ્રામજનોએકૃષિમંત્રીશ્રીનુંઅદકેરૂસન્માનકર્યુંહતું.

પ્રસંગેકૃષિમંત્રીશ્રરાઘજીભાઈપટેલેજણાવ્યુંહતુંકેસિંચાઈ, વીજળી, રસ્તા, પીવાનાપાણીસહિતનાપ્રશ્નોનોઝડપીઉકેલઆવેઅને વિસ્તારનોસર્વાંગીવિકાસથાયતેમાટેસરકારસતતપ્રયત્નશીલછે. ખેડૂતોનાસિંચાઈસહિતનાપ્રાણપ્રશ્નોનાનિરાકરણમાટેસૌનીયોજનાહેઠળનર્મદાનીરસરકારેગામેગામપહોંચતાકર્યાછે.દરિયામાંવહીજતુંવરસાદીપાણીઆજેરાજ્યમાંખૂણેખૂણેપહોંચતાજમીનમાંપાણીનાસ્તરઊંચાઆવ્યાછેઅનેગામોનંદનવનબન્યાછે.રાજ્યતથાકેન્દ્રસરકારખેડૂત,ખેતીતથાગામડાનાપ્રશ્નોનિવારવાસક્ષમતાથીઆગળવધીરહીછે.વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીનીખેડૂતોનીઆવકબમણીકરવાનીનેમનેસાકારકરવાધ્રોલ, જોડિયા, કાલાવડતાલુકાના ૪૫૦ કરોડનાકામોસરકારેએક વર્ષમાંમંજૂરકરીસમગ્રવિસ્તારમાટેવિકાસનાનવાદ્વારખોલ્યાછે.

પ્રસંગેજિલ્લાપંચાયતપ્રમુખશ્રીધરમશીભાઈચનીયારા, જિલ્લાપંચાયતકારોબારીચેરમેનશ્રીભરતભાઈબોરસદિયા, જિલ્લાપંચાયતશિક્ષણસમિતિનાચેરમેનશ્રીલખધીરસિંહજાડેજા, સિંચાઈસમિતિનાચેરમેનશ્રીવિનુભાઈવાડોદરિયા, જાડાનાપૂર્વચેરમેનશ્રીદિલીપસિંહચુડાસમા, તાલુકાપંચાયતપ્રમુખશ્રીહસુભાઈફાચરીયા, કિસાનમોરચાનાપ્રમુખશ્રીપ્રદિપસિંહજાડેજા, આગેવાનસર્વશ્રીરમેશભાઈમુંગરા, ડો.સૂર્યકાંતભાઈમઢવી, ડો.વસોયા, શ્રીદિલીપભાઈભોજાણી, શ્રીવિનુભાઈભંડેરી, કુમારપાલસિંહરાણા, શ્રીમુકુંદભાઈસભાયા, શ્રીવિપુલસિંહજાડેજા, શ્રીમનોજભાઇચાવડીયા, આસપાસનાગામોનાસરપંચશ્રીઓતથાબહોળીસંખ્યામાંવિસ્તારનાગ્રામજનોઉપસ્થિતરહ્યાહતા.

RAGHVAJIBHAI-PATEL-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *