Gujarat

જૂનાગઢ જિલ્લાનો એવરેજ રીસ્પોન્સ ટાઈમ અન્ય જિલ્લા કરતા ઓછો છે

જૂનાગઢ જિલ્લાનો ઘટના સ્થળ પર પહોંચવાનો સરેરાશ સમય  રાજયમાં અન્ય જિલ્લાઓ કરતા ઓછો છે. જૂનાગઢ શહેરમાં એવરેજ રીસ્પોન્સ ટાઈમ ૧૧ મીનીટ જેટલો છે.જયારે  ગ્રામ્યમાં ૨૦ મીનીટ જેટલો છે. આમ ઓવરઓલ ટાઈમ  ૧૭ મીનીટ ર૪ સેકન્ડ જેટલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *