Gujarat

દેલવાડા ગામનું ગૌરવ.

ઊના – અખિલ ગુજરાત ગિરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા વર્ષ 2021/22 માં દેલવાડા ગામના સિનિયર ઝરણાબેન એન વંશ, જયેશ કે સોલંકી, જુનિયરમાં હિનાબેન ડી રાઠોડ, શ્રદ્ધાબેન એમ વંશ, રીંકલ એ મકવાણા, આરતીબેન આર સોલંકી તેમજ આકાશ કે બાંભણીયા આ તમામ ખેલાડીઓ પોતાનું કૌશલ્ય પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલ હતા. આ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામવા બદલ તેવોને અને તેમના કોચ નારણભાઇ વંશને ગામના આગેવાનો અને લલિતભાઈ દેશાવલે અભિનંદન પાઠવેલ હતા.

-નું-ગૌરવ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *