Gujarat

પર્યુષણ પર્વ નિમિત્તે રાણપુરમાં કતલખાના બંધ રાખવા જૈન સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યુ..

બોટાદ જીલ્લાના રાણપુરમાં પર્યુષણ પર્વ નિમિત્તે કતલખાના બંધ રાખવા જૈન સમાજ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ.તારીખ-૨૪-૮-૨૦૨૨ થી ૩૧-૮-૨૦૨૨ સુધી પર્યુષણના નવ દિવસ દરમ્યાન રાણપુરના કતલખાના બંધ રાખવા રાણપુર મામલતદાર બી.પી.રાણા ને જૈન સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપ્યુ….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20220823-180027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *