હાર્દિક કાનાબાર પ્રાચી
આ સિઝન નું પ્રાચી સરસ્વતી નદી માં પહેલી વાર પુર આવતા ગામ લોકો પુર જોવા ઉમટ્યા હતા
ઉપરવાસમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદ થી પવિત્ર સરસ્વતી કિનારે બિરાજમાન માધવરાયજી મંદિર જલમગ્ન થયું હતું
પ્રાચી તીર્થ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થી પ્રાચી તીર્થ માં થી પસાર થતી પવિત્ર સરસ્વતી નદી માં સિઝન માં પહેલી વાર નવા નીર આવતા ગામ લોકો પુર જોવા ઉમટ્યા સરસ્વતી નદી માં ભારે પુર આવતા સરસ્વતી નદી કિનારે બિરાજમાન શ્રી મધવરાયજી મંદિર જળમગ્ન થયું હતું પ્રાચી તીર્થ માંથી
પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થી અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા
પ્રાચી તીર્થ માધવરાયજી મંદિર
તેમજ પવિત્ર સરસ્વતી ઘાટ


