બાયોગેસ પ્લાન્ટ સ્લરી ઉત્તમ કાર્બનિક ખાતર છે. કારણ કે તે મુખ્ય(એનપીકે) અને સુક્ષ્મ પોષકતત્વોથી સમુદ્વ છે. તેમજ પોષક તત્વો બે થી ત્રણ ગણા વધારે હોય છે.
સ્લરી જમીનની ફળદ્રુપતા વધારવા માટે રાસાયણિક ગુણધર્મોને અનુકુળ રીતે સુધારે છે. તે ભૌતિક ગુણધર્મોમાં વધારો કરે છે. જેમ કે જમીનની પાણી-હોલ્ડીંગ ક્ષમતા જે પાણી બચાવવામાં મદદ કરે છે.
બાયોગેસ પ્લાન્ટ સ્લરી જમીનમાં ફાયદાકારક સુક્ષ્મ જીવોની સંખ્યામાં વધારો કરે છે. જે પાકની ઉત્પાદકતા સૌથી અગત્યનું નાઇટ્રોજન આમ, બાયોગેસ સ્લરી કરતાં પ્રમાણમાં ઓછું ખાતર મુલ્ય ધરાવે છે.