બોડેલી માર્કેટમાં કપાસની જાહેર હરાજીમાં 150 કરતા વધુ વાહનો રોજ આવી રહ્યા છે પ્રતિ ક્વિન્ટલ કપાસનો ભાવ રૂપિયા નવ હજાર થી તેર હજાર થી વધુ સુધી બોલાઈ રહ્યો છે.
ગત વર્ષે ઓછો ભાવ પાંચ હજાર રૂપિયા સુધીનો ભાવ જળવાઈ રહ્યો હતો. જ્યારે અત્યારે એટલો તો ઓછા અને વધારે ભાવ વચ્ચેનો ફરક જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે કપાસના ખેડૂતોને સારા ભાવ મળ્યા છે. બોડેલી એપીએમસીમાં અત્યાર સુધી અઢી લાખ કરતાં વધુ ક્વિન્ટલ કપાસ આવ્યો છે. જોકે ગત વર્ષ કરતાં બે લાખ ક્વિન્ટલ કરતા ઓછો જોવા મળી રહ્યો છે
બોડેલી ખેતીવાળી બજાર સમિતિમાં કપાસની આવક ચાલુ ગત વર્ષ કરતાં આ વર્ષે ખેડૂતોને કપાસ નો સારો ભાવ મળી રહ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


