Gujarat

બોડેલી નગર લાલચોળ આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમી

 

બોડેલીમાં તાપમાન નો પરો 44 ડિગ્રીએ પહોંચતા નાગરિકો ત્રાહિમામ બપોરના સમયે બોડેલી નગરના રસ્તાઓ સૂમસામ

બોડેલી નગરમાં ગરમીના ભીષણ પ્રકોપથી જાહેર માર્ગો સુમસામ

બોડેલી નગરમાં ગરમીના ભીષણ પ્રકોપથી જાહેર માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે બોડેલી નગર સહિત છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી આકરા ઉનાળાના દિવસો જોવા મળી રહ્યા છે ગરમીના પારામાં સતત વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસથી તાપમાનનો પારો 44 ડિગ્રી કરતાં વધુ જોવા મળી રહ્યો છે લોકો ગરમીને લઇને આકુળ-વ્યાકુળ જોવા મળી રહ્યા છે કામ વગર બપોર પછી લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે બોડેલી નગરના રસ્તાઓ 12:00 પછી સુમસામ જોવા મળી રહ્યા છે ગરમ હવા સાથે બપોરના સમયે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગરમીમાં હજુ પણ વધારો થવાની સંભાવના જણાઈ રહી છે

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220512-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *