હવામાન વિભાગ ની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાત ના છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લાના તત્ર દ્વારા છોટાઉદેપુર જિલ્લાને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે તારીખ 10 7 2022 ના રોજ પણ છોટાઉદેપુર જિલ્લા માં અને બોડેલીમાં 22 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેને લઇને બોડેલી શહેર સહિત ગામડાઓમાં ખેડૂતોને ખુબ નુકસાન થયું હતું ત્યારે તંત્ર દ્વારા ફરી વરસાદની આગાહી અપાતા જિલ્લાનું તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

