Gujarat

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા LED scooter સંપર્ક અભિયાન અંતર્ગત આજ રોજ જૂનાગઢ શહેરમા કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ મોરચા

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા LED scooter સંપર્ક અભિયાન અંતર્ગત આજ રોજ જૂનાગઢ શહેરમા કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંપર્ક અભિયાન અંગેની બેઠક મળી.
જેમાં શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા શહેરના મહામંત્રીઓ શૈલેષભાઈ દવે,સંજયભાઈ મણવર, મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી જીતુભાઈ મણવર , શહેર મોરચાના પ્રમુખશ્રી કારાભાઈ રાણવા, મહામંત્રીઓ વિજય દાફડા,પ્રદીપ વાઘેલા, કોર્પોરેટરો દિવાળીબેન પરમાર, વાલભાઈ આમછેડા, જીવાભાઈ સોલંકી,તેમજ મોરચા ના હોદેદારો, મીડિયા હોદ્દેદારો,અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(ધર્મેશભાઈ મકવાણા) સોસિયલ મિડિયા કન્વિનર
અ.જા.મો મહાનગર
જુનાગઢ. ભાજપ..

IMG-20221003-WA0033-1.jpg IMG-20221003-WA0032-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *