Gujarat

ભારતીય જનતા યુવા મોરચા જામનગર મહાનગર દ્વારા 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે હવાઈ ચોક ખાતે ભગતસિંહની પ્રતિમાને પૂજન અને પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો.

ભારતીય જનતા યુવા મોરચા જામનગર મહાનગર દ્વારા 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે હવાઈ ચોક ખાતે ભગતસિંહની પ્રતિમાને પૂજન અને પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મહાનગરના અધ્યક્ષ શ્રી ડો.વિમલભાઈ કગથરા મેયરશ્રી બીનાબેન કોઠારી મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા ચેરમેન મનીષભાઈ કટારીયા યુવા મોરચાના પ્રમુખ દિલીપસિંહ જાડેજા મહામંત્રીઓ ચિંતન ચોવટીયા વિરલ બારોટ સંગઠનના સંગઠન પદાધિકારીઓ કોર્પોરેટરો કેતનભાઇ નાખવા પ્રવિણાબેન રુપડીયા પૂર્વ કોર્પોરેટર મનીષભાઈ કનખરા વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ વોર્ડ સંગઠનના હોદ્દેદારો યુવા મોરચાના સૌ કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા હતા આ કાર્યક્રમ સફળ બનાવવા કાર્યક્રમના ઇન્ચાર્જ કરસનભાઈ ડેર સિધ્ધાર્થ કટારમલ મિલન વજાણી જે મત ઉઠાવી હતી.

રિપોર્ટર. ઇનાયત ખાન પઠાણ

IMG-20220324-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *