Gujarat

જામનગર મહાનગરપાલિકા સફાઈ સૈનિક કેડીટ એન્ડ કન્ઝ્યુ કો ઓ સો લી જામનગર ંની ઓફિસ નું ઉદઘાટન કરવામાં આવ્યું

જામનગર મહાનગરપાલિકા સફાઈ સૈનિક કેડીટ એન્ડ કન્ઝ્યુ કો ઓ સો લી જામનગર ંની ઓફિસ નું ઉદઘાટન જામનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી ડો વિમલભાઈ કગથરા તથા પ્રજાનો સૂર ના તંત્રી શ્રી રમેશભાઈ કટારમલ તથા જામનગર મહાનગરપાલિકા ના મેયરશ્રી બીનાબેન કોઠારી માજી ડેપ્યુટી મેયર શ્રી ગોવિંદભાઈ રાઠોડ માજી ડેપ્યુટી મેયર શ્રી મંજુલાબેન હીરપરા કોપૅરેટરશ્રીઓ અરવિંદભાઇ સમાયા હષૅબા પ્રવિણસિંહ જાડેજા શોભનાબેન રસીકભાઈ ચૌહાણ ગોપાલભાઇ સોરઠીયા તથા પ્રમુખ શ્રી હરીશભાઈ ચૌહાણ ઉપપ્રમુખ શૌલેશભાય એન કબીરા મંત્રી શ્રી પ્રવીણભાઈ ડી નારોલા શ્રી મોહનભાઈ વાઘેલા પ્રદેશ ઉપાધ્યક્ષ અખીલ ભારતીય કોંગ્રેસ મજદુર સંઘ શ્રી જે કે ચૌહાણ શ્રી સંજયભાઈ ચૌહાણ પ્રમુખ શ્રી જામ જી વાલ્મીકિ સમાજ વેલજીભાઈ બાબરીયા તથા શ્રી લાલજીભાઈ આર રાઠોડ ઓડીટરશ્રી જામ જી વાલ્મીકિ સમાજ મઘ્યસ્થ ના હસ્તે ઓફીસ નુ‌ ઉદઘાટન કરવામાં આવ્યું હતું તથા સોસાયટી ના સભ્યો ને લોન ના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રીપોર્ટર ઇનાયત ખાન પઠાણ

IMG-20220324-WA0020-1.jpg IMG-20220324-WA0021-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *