હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ
સુત્રાપાડા તાલુકા માં સતત બે વર્ષ થી વરસતા વરસાદ થી આજ વહેલી સવારે સોમત નદી માં પુર આવતા વેરાવળ કોડીનાર હાઇવે પર પેઢાવડા થી પસાર થતી સોમત નદી માં ભારે પાણી આવતા મોરડીયા- પેઢાવાળા વચ્ચેનો નેશનલ રોડ ડાયવર્ઝન નદીમાં ફેરવાયો હતો સોમત નદીમાં પૂર આવતા બંને સાઈડ વાહન વ્યવહાર અટક્યો હતો આ નેશનલ હાઈવે ની ગંભીર બેદરકારી નો ભોગ લોકો બની રહ્યા છે.અને વારંવાર વાહન ચાલકો કલાકો સુધી ફસાયેલા રહે છે


