Gujarat

ભેસાણ તાલુકાના શ્રી ગંગેશ્વર મહાદેવ ખાતે  ગુજરાત રાજ્યમાં ૫૦ લાખ આયુષ્માન કાર્ડ વિતરણનું મહાઅભિયાનનો શુંભારંભનો પ્રસંગ યોજવામાં આવવામાં આવ્યો

જેમાં માનનીય વડાપ્રધાનશ્રી ની  લાઈવ પ્રસારણ દ્વારા આ મહાઅભિયાન નો શુભારંભ કરવામાં આવ્યો.જેમાં તાલુકાના આગેવાનો  અને અધિકારીઓ હાજર રહેલ..જેમાં મોટીસંખ્યામાં તાલુકાના  વિવિધ  ગ્રામજનો આ કાર્યક્રમમાં ભાગ લીધેલ.જેમાં માનનીય વડાપ્રધાનશ્રીએ ગુજરાતના આયુષ્માન કાર્ડમાં તબીબી લાભ લીધો હોય તેવા  ત્રણ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ પણ કરેલ.સાથે તેઓશ્રીનું માર્ગદર્શન પણ પૂરું પાડેલ..કાર્યક્રમના અંતમાં તાલુકાના આગેવાનો દ્વારા તાલુકાના લોકો ને આયુષ્માન કાર્ડ આપી  તેવા લાભાર્થીઓને સન્માનિત કરેલ…
રિપોર્ટ રસિક વેગડા મોટી કુકાવાવ

IMG-20221018-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *