Gujarat

મધ્યપ્રદેશના ઇન્દોર જીલ્લાના દ્વારકાપરી પોલીસ સ્ટેશનના છેતરપીંડી અને વિશ્વાસઘાતના આરોપીને ઝડપી પાડતી લીલીયા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી પી શ્રી અશોકકુમાર યાદવ સાહેબનાઓએ જીલ્લાઓમાં તથા બહારના રાજ્યમાં થયેલ છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરેલ આરોપીઓને તેની રેન્જમાં તપાસમાં રહેવા તથા પકડી પાડવા સુચનાનો આપેલ હોય જે અન્ય પૌલીરા અધિક્ષકશ્રી, હિમસિંહ સાહેબ, અમરેલીનાઓએ લ્લામાં આ ગુનાઓના અને આરોપીઓને પકડી પાડવા માટેના સધળા પ્રયત્નો કરવા અને આવા ઘણોધાયેલ ગુનાઓનાં ભેદ ઉકેલવા આપેલ ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ ના.પો.અષે જે.પી ભંડારી સાહેબ, સર્કલ પો.ઇન્સ ડાંગરવાલા સાહેબ નામો દ્વારા આપેલ ચના અને માર્ગદર્શન મુજબ કે લીલીયા પોલીસ સ્ટેશનના પો.સ.ઈન્સ એમ.ડી.ગોહિલની સુચના મુજન લીલીયા પોલીસ સ્ટેશનના ટાઉનબીટ ઈન્ચાર્જ એચ.પી.વેગડા તથા
પી.કો ગૌતમભાઇ ખુમાણ તથા પી.કો તેન્દ્રભાઈ ગંગ એ રીતેના લીલીયા સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.કો ગૌતમભાઇ ખુમાણન ચોક્કસ અને ખાનગા કીકત મળેલ, યુ ટ્યુબ પર મધ્યપ્રદેશની ખખર મેનલ દ્વારા એક વીડીયો પ્રસિધ્ધ થયેલ હોય, જેમાં જણાવેલ છે કે, ગુજરાતમાં રહેતા કાકાર પૂ. પ્રભુજીનાએ ઇન્દોરના સુદામાનગર વિસ્તારમાં પેમ્પલેટ) પોસ્ટર [ ટ્રણ હેરાન કે ૬૦ વર્ષથી વધુ ઉંમરની મહીલાઓના ૩૫૦૦ -ૌરી ૩ /ફી જઇ ના ૬૦ વર્ષથી નીચેના ઉમરની મહીલાઓના ૩ ૧૦૦૦ ફી લઇને જૂન ૨૦૨૧માં હરીરમાં કથાનું ઘવણ કરવા ગઇ હવાની લહેરાત કર્યા જેમા મહીલાઓને વિશ્વાસમાં લઇ ચાર હજારથી વધુ મહીલાનો પારો આદરે ૩ ૪૫,૦૦,૦૦૦૪-પીસ્તાલીસ લાખ જેટલી ચૌટ રકમ ઉઘરાવી ગાઈ કરી જાહેરાત કરવા ઉરિપેડી કરેલ હોય અને સદરહુ વીડીયોમાં જણાવેલ પુ.પ્રભુજીમહારાજ નામનો ઇસમ હાલ લૌલીયા ટાઉન વિસ્તારમાં હોય, અને મજકુર ઈસ વિરૂધ દ્વારકાપુરી) મધ્યપ્રદેશ (પાળીસ સ્ટેશનમાં અફાઈ ખાસ નંબર-૨૩૩૧૨૦૨૨ આઇ.પી.સો કમ ૪૦૬,૪૨૯ મુજબનો ગુન્હો રજી પતંગ હોય, અને મસુર ઇરામને સદર ગુન્હાના કામે અટક કરવાનો બકી હોય. જે બાબતે આજરોજ મજકુર ઇરામ લીલીયા રાઉન વિસ્તારમાં મળી આવતા મજકુર ઇસમને કળા-૧૨/૦૦ વાગ્યે સીઆરપીસી કલમ ૪)આઇ (મુજબ ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી માટે મધ્યપ્રદેશના દ્વારHપુરી પોસ્ટ ઓપી આપવા તજવીજ કરવામાં આવેલ આમ, મજકુર ઇસમને છેતરપીડી તથા વિશ્વાસઘાતના ગુનામાં પકડી પાડવામા લીલીયા પોલીસ ટીમને સફળતા મળેલ છે.
પકડાયેલા આરોપી
અજીતભાઈ પ્રભુજી મહારાજ બળવંતભાઈ ચૌહાણ જાતે સતવાર ઉમર ૩૨ ધંધો કથાકાર રહે બોટાદ ઠે રેલવે સ્ટેશન પાસે લાતી બજાર પાછળ એમ એમ પ્રેસ વિસ્તાર તા જિ બોટાદ મો ન 92650 00878
આમ, આ. સમગ્ર કામગીરીમા લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એમ ડી ગોહિલના ઝીયા પોઇસ સ્ટાનના /ઉન બીર ઇત્યારે એ.પી. વેગડા તથા પો.કો ઝોનમભાઇ ખુમાણ તથા પો.કો 1ભાઈ ગગલા દસજભાઈ જ ઈરાળીમા વિસ્ટાફના માણસો આ કામગીરીમા જોડાયા હતા
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG_20220518_003547.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *