Gujarat

મહનાયક અમિતાબ બચ્ચન પરિવાર સાથે ગુજરાત ના પ્રવાસ ઓચિંતો રદ અમિતાબ બચ્ચન  કોરાના ના સકંજામાં આવી જતા   તારીખ ૨૬ જુનાગઢ  ગૌરક્ષક આશ્રમ  ની મુલાકાત રદ કરવાની ફરજ 

સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
એક દ્શ્કા પુર્વે ખુશ્બુ ગુજરાત કી ના શુટિંગમાં આવેલા
 જે તા ૨૬ ને શુક્રવારે ગિરનાર ક્ષેત્રે માં મંદિરો ના દર્શન કરી સોમનાથ મહાદેવ મંદિર ની મુલાકાત રદ કરી અમિતાભ કોરોના સંકરમિત હોવાથી તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220824-WA0143.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *