નિસાર શેખ,મહુધા
તા,27/02/2021 નાં રોજ સવારનાં 8 વાગ્યાથી મહુધા ગામમાં જુદાં જુદાં વિસ્તારમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલીયો નાં ટીપાં પીવડાવવામાં આવ્યા હતા જેમાં મહુધા કાજીની હવેલી પાસે 170,ચોરાના લીમડા પાસે 212,ચોખડી ભાગોળ વિસ્તારમાં 245 તથા સીમજી ભાગોળ વિસ્તારમાં 180 બાળકોને 12 વાગ્યા સુધી પોલીયો નાં ટીપાં પીવડાવવામાં આવ્યાં હતાં તેમજ પોલીયો નાં ટીપાં પીવડાવવાની કામગીરી સાંજના 5 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવી હતી


