નિસાર શેખ.મહુધા
મહુધા શહેર ભાજપ સંગઠન દ્વારા મહુધા વોર્ડ નંબર 4 , 5 , 6 તેમજ ભણસાલી ટીબા ડાકોર રોડ તથા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીજી નો મન કી બાત કાર્યક્રમ નિહાળવા માટે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે મહુધા શહેર ભાજપ પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ , ખેડા જિલ્લા ભાજપ સંગઠન મંત્રી પ્રવિણભાઈ શર્મા (એડવોકેટ) , ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા વિધિ બેન પટેલ , ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચા કારોબારી સભ્ય કૃણાલ અં પટેલ , મહુધા શહેર ભાજપ સંગઠન તેમજ ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં


