રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ચાલુ વર્ષે બી.કોમ. સેમેસ્ટર – 5 ની સરદાર પટેલ યુનિવર્સિટીની લેવાયેલ પરીક્ષાના રીઝલ્ટ મુજબ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર એ આપેલ રેન્કિંગમાં મહેમદાવાદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના 8 ( આઠ ) વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના ટૉપ 10 માં સ્થાન પ્રાપ્ત કરી કૉલેજનું ગૌરવ વધારતા કૉલેજ નુ ગૌરવ વધારનાર દરેક વિદ્યાર્થીઓને કોમર્સ વિભાગ, આચાર્ય શ્રી, ટ્રસ્ટીશ્રીઓ તથા સમગ્ર કોલેજ પરિવાર અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવવામાં આવી.


