જેમાં ગુજરાત રાજ્ય સરકાર ના મંત્રી શ્રી દેવાભાઈ માલમ ખાસ ઉપસ્થિત રહેલ કાયઁકરતાઓ પોતાના ઘરે થી ટિફિન લઈ સાથે ભોજન લીધું.. કાયઁક્મ મા વિવિધ સંગઠન ના હોદેદારો.. જીલ્લા પંચાયત સદસ્ય.. તાલુકા પંચાયત સદસ્ય..દેવાભાઈ માલમ ગુજરાત સરકાર મંત્રી શ્રી ગુજરાત રાજ્ય પશુપાલન ગૌ સંવઁધન..ભગવાનજીભાઈ કરગઠીયા પુર્વ ધારાસભ્ય .. દાનાભાઈ બાલસ પ્રમુખ માંગરોળ તાલુકા ભાજપ..જેઠાભાઈ ચુડાસમા તાલુકા પંચાયત પ્રમુખ માંગરોળ..સોમાતભાઈ વાસણ જીલ્લા પંચાયત સદસ્ય.. જેઠાભાઈ સોલંકી ચેરમેન જીલ્લા પંચાયત..દાનાભાઈ ખાંભલા મહામંત્રી માંગરોળ તાલુકા ભાજપ..ડો.વેજાભાઈ ચાંડેરા.. ગોવાભાઈ ચાંડેરા સદસ્ય તાલુકા પંચાયત માંગરોળ..સુદાભાઈ કોડીયાતર કિશાન સંઘ તાલુકા માંગરોળ..પરબતભાઈ મેવાડા..રવિભાઈ નંદાણીયા આ કાયઁક્મ સફળ બનાવવા ભાવેશભાઈ પીઠીયા… અને વડીલ શ્રી અરજણભાઈ પીઠીયા એ જહેમત ઉઠાવી હતી,,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ,,


