માંગરોળ,,
માંગરોળ જાનકી નગર વિસ્તારમાં નાથાભાઈ વલ્લભભાઈ મેરવાણા ઉ. વ. ૮૨ ને રાત્રે ખુટીયાએ હડફેટે લેતા માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા ત્યાં ડો, રામ સાહેબ એ તાત્કાલિક સારવાર આપી વધુ સારવાર માટે કેશોદ લઈ જવામાં આવ્યા પાસડી મા ઇજા થઇ હોવાનું ડો, રામ સાહેબ એ જણાવ્યું હતું સરકારી હોસ્પિટલ ખાતે તાત્કાલિક વિશ્વ હિન્દુ પરિષદ ના આગેવાન વિનુભાઈ મેસવાણીયા તાત્કાલિક પહોંચી ગયા હતા,,ખુટીયાઓ નો ત્રાસ માંગરોળ મા વધી રહ્યો છે આ બાબતે ગંભીર ગણી કોઈ જાનહાનિ થાય તે પહેલાં નગરપાલિકા દ્વારા તાત્કાલિક યોગ્ય કરવા લોક માંગણી ઉઠી છે,,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

