Gujarat યાજપુર પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.. Posted on June 28, 2022 Author Admin Comment(0) ઊનાના યાજપુર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજયેલ હતો. જેમાં ધો.૮ માં પ્રથમ નંબર મેળવનાર સરવૈયા અલ્તાફ યાકુબભાઇને યાજપુર ગામના તલાટી મંત્રી ઝાલા હસ્તક ઇનામ વિતરણ કરી સન્માન કરવામાં આવેલ હતું. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.